બીટકોઇન તોડકાંડ કેસ મામલે નલિન કોટડિયાના જામીન મંજૂર

બીટકોઇન તોડકાંડ કેસ મામલે ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર, હાઇકોર્ટે કાયમી જામીન મંજૂર કર્યા, એક વર્ષ માટે કોટડિયાને અમરેલીમાં ન પ્રવેશવાનો હાઇકોર્ટનો નિર્દેશ, હાઇકોર્ટે શરતોના પાલન સાથે જામીન મંજૂર કર્યાં

Trending news