ડેન્ગ્યૂમાં કેવી રીતે પપૈયાના પાનનો ઉપોયગ કરવો જોઇએ?, જાણો કઇ રીતે કરે છે ફાયદો!
ચોમાસાની સિઝન ઉતરતી વેળાએ મચ્છર જન્ય રોગોએ માથું ઉચક્યું છે... ભારત સહિત ગુજરાતમાં પણ ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા તાવના કેસ સામે આવી રહ્યા છે... આ તાવ ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે... કારણ કે, જો સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મોત પણ થઇ શકે છે.