Cooking Tips For Gravy: જો તમે રેસ્ટોરન્ટમાં મળે તેવા ઘટ્ટ ગ્રેવી વાળ શાક ઘરે બનાવવા માંગો છો ચાલો આજે તમને તેની સરળ ટ્રીક જણાવીએ. આ ટ્રીક અપનાવશો તો દરેક શાકમાં ગ્રેવી બનાવવા માટે ડુંગળીનો યુઝ કરવાની પણ જરૂર નહીં પડે.
Paneer Butter Masala Recipe: દિવાળીના દિવસોમાં જ્યારે મહેમાન ઘરે જમવા આવવાના હોય તો તેમના માટે પનીરની રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગી બનાવવી હોય તો આજે તમને ડુંગળી-લસણ વિના પનીર બટર મસાલા કેવી રીતે બનાવવું તે જણાવીએ.
Pure Ghee At Home: ઘરે બનેલું ઘી સૌથી શુદ્ધ હોય છે. આજે તમને જણાવીએ રોજની મલાઈ એકઠી કરી ઘરે કેવી રીતે ઘી બનાવવું. જો તમે આ સ્ટેપ્સ ફોલો કરી ઘરે ઘી બનાવશો તો 7 દિવસની મલાઈમાંથી ડબ્બો ભરાય એટલું દાણેદાર ઘી બની જશે.
Recipe: વ્રત અને તહેવાર દરમિયાન ખાઈ શકાય તેવી મીઠાઈ બનાવવાની રીત વિશે આજે તમને જણાવીએ. આ મીઠાઈ એવી છે જેમાં તમને કાજૂ કતરી જેવી જ મીઠાશનો અનુભવ થશે. તો ચાલો તમને જણાવીએ કે કાજુ કતરી જેવો સોફ્ટ અને સ્વાદિષ્ટ સીંગપાક કેવી રીતે બનાવવો.
Boiling Milk In Chai: જો તમારાથી ક્યારેક સારી ચા બને અને ક્યારે ફીક્કી ચા બનતી હોય તો આજે તમને દર વખતે એકસરખી અને ટેસડો પડી જાય એવી ચા બનાવવાનું સીક્રેટ જણાવી દઈએ. ચા બનાવતી વખતે દૂધ ઉમેરવામાં જો આ વાતનું ધ્યાન રાખશો તો ચા દર વખતે લાજવાબ બનશે.
Thecha Recipe: આજે તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ઠેચા બનાવવાની રીત જણાવીએ. ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુની મદદથી એકદમ ટેસ્ટી ઠેચા બને છે. તો પછી ફટાફટ નોંધી લો આ સ્પેશિયલ રેસિપી.
Tips to Keep Curd Fresh: ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે દહીં જમાવ્યું હોય ત્યારે એક કે 2 દિવસ ફ્રેશ લાગે છે પછી તેમાંથી ખાટી વાસ આવવા લાગે છે. આ સમસ્યા ન થાય અને દહીં દિવસો સુધી તાજું જ રહે તે માટે દહીં જમાવતી વખતે આ કામ કરવું જરૂરી છે.
Rava Dosa Recipe: એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા ઢોસા બનાવવાની રીત આજે તમને જણાવીએ. રવા ઢોસાને તવા પર ઉતારતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું તે પણ આજે જણાવીએ.
Besan Halwa Recipe: જ્યારે પણ શીરો નામ આવે છે ત્યારે મનમાં ઘઉંના લોટનો શીરો, રવાનો શીરો કે પછી ફરાળી શીરાનો વિચાર આવે. પરંતુ આજે તમને ચણાના લોટમાંથી દાણેદાર અને મોહનથાળ જેવો સ્વાદિષ્ટ શીરો બનાવવાની રીત જણાવીએ. આ શીરો એકવાર ખાધા પછી તેનો સ્વાદ દાઢે વળગી જશે.
How To make Paneer at Home: પનીર પ્રોટીનનો સૌથી શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ સોર્સ છે. ખાસ કરીને વેજિટેરિયન લોકો પ્રોટીન માટે પનીરનો ઉપયોગ કરે છે. પનીર ઘરે બનાવવું પણ ઈઝી છે. આજે તમને ઘરે હાઈ પ્રોટીન અને લો ફેટ પનીર કેવી રીતે બનાવવું તે જણાવીએ. આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે ઘરે સારું પનીર બનાવી શકો છો.
Modak Recipe: ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશનો પ્રસાદ મોદક વિના અધુરો ગણાય છે. આજે તમને ઘરે ચોખાના લોટના વર્લ્ડ ફેમસ મોદક કેવી રીતે બનાવવા તે જણાવીએ. એકદમ સરળ રીત ફોલો કરી તમે પહેલીવારમાં પણ પરફેક્ટ મોદક બનાવી શકશો.
No Sugar Sweets Recipes: મીઠાઈ નાના-મોટા સૌ કોઈને ભાવતી હોય છે. આજે તમને 5 એવી મીઠાઈ વિશે જણાવીએ જેને બનાવવામાં ખાંડનો ઉપયોગ થતો નથી અને ઘરે સરળતાથી બની પણ જાય છે. તો ફટાફટ નોંધી લો ખાંડ વિના બનતી 5 હેલ્ધી મીઠાઈની રીત.
Puran Poli Recipe: પુરણ પોળી એવી વાનગી છે જે ઘરમાં બધાને ભાવે છે એવી વાનગી છે. આજે તમને પુરણ પોળી કેવી રીતે બનાવવી અને ફાટે નહીં તે રીતે વણવા શું કરવું તેની ટીપ્સ જણાવીએ. આ ટીપ્સ ફોલો કરી તમે પુરણ પોળી બનાવશો તો પહેલીવારમાં પણ પરફેક્ટ બનશે.
Cooking Tips for Rice: નાના-મોટા સૌ કોઈને ભાત ભાવતા હોય છે. પરંતુ ભાત જો ગળી જાય તો જમવામાં મજા નથી આવતી. ચોખા એકદમ છુટા બનાવવા હોય તો શું કરવું તેના માટેની ટ્રીક જણાવીએ.
Dahi Wali Mirchi: ઘરમાં જ્યારે પરોઠા બને ત્યારે એકવાર શાકને બદલે આ રીતે દહીંવાળા મરચા બનાવજો. આ મરચા તીખા નહીં લાગે અને નાના-મોટા સૌ કોઈને ભાવશે. આ મરચા બનાવશો તો પરોઠા સાથે ખાવા માટે કોઈ શાકની જરૂર પણ નહીં પડે.
Tea Making Mistake: જો તમે મસાલા ચા ના શોખીન છો તો તમને આ વાત ખબર હોવી જોઈએ. ચા બનાવતી વખતે કરેલી એક ભુલના કારણે ચા નુકસાન કરે છે. આજે તમને ચા બનાવવાની સાચી રીત કઈ છે તે જણાવીએ. આ રીતે ચા બનાવશો તો ચા નો સ્વાદ પણ અનેકગણો વધી જશે.
How to Keep Roti Fresh and Soft: રોટલી બનાવ્યા પછી થોડા કલાકોમાં જ કડક થઈ જાય છે. આ કારણથી કોઈ ઠંડડી રોટલી ખાતું નથી અને તેને ફેંકવી પડે છે. પરંતુ જો તમે રોટલી બનાવતી વખતે અને રોટલીને સ્ટોર કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખશો તો રોટલી ઠંડી થયા પછી પણ તાજી હોય એવી સોફ્ટ જ રહેશે.
Cooking Tips: આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામને સરળ બનાવવા માંગે છે. ખાસ કરીને મહિલાઓ રસોડાના કામમાં કેટલીક ટીપ્સ અપનાવે તો કલાકોનું કામ મિનિટોમાં થઈ શકે છે. આજે આવી જ અત્યંત ઉપયોગી ટીપ્સ વિશે જણાવીએ જે રોજીંદા કામકાજને વધારે સરળ બનાવી શકે છે.
How to Fix Strong Tea Bitter Taste: મોટાભાગના લોકોની સવાર 1 કપ ચા સાથે શરુ થાય છે અને સાંજે પણ ચા ઘરોમાં પીવાતી હોય છે. પરંતુ ઘણીવાર ચા વધારે ઉકળી જાય તો તેનો સ્વાદ કડવો થઈ જાય છે. ઘણીવાર ચા ઠંડી થઈ જાય તો તેને ફરીથી ઉકાળવામાં આવે છે અને તેમાં પણ ચાનો સ્વાદ બદલી જાય છે. વધારે કડક થયેલી ચાનો સ્વાદ વધારવા માટે આ 5 ટીપ્સ ફોલો કરી શકો છો.
Cooking Tips For Bitter Gourd: મોટાભાગના લોકો કારેલાનું શાક નથી ખાતા કારણ કે આ શાક સ્વાદમાં કડવું લાગે. પરંતુ જો કારેલાનું શાક બનાવતા પહેલા આ રીતે તેની કડવાશ દુર કરી દેવામાં આવે તો કારેલાનું શાક પણ સ્વાદિષ્ટ બની શકે છે. માનવામાં ન આવતું હોય તો આ 5 ટીપ્સ ફોલો કરી ટ્રાય કરી લો.
Mosoon Special Recipe: વરસાદ પડે એટલે 99 ટકા ઘરમાં ભજીયા બને છે. વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ભજીયા ખાવાની મજા અલગ જ હોય છે. ભજીયા અલગ અલગ વસ્તુઓ સાથે બને છે. પણ આજે તમને વધેલા ભાતમાંથી દાળવડા જેવા ક્રિસ્પી ભજીયા કેવી રીતે બનાવવા તે જણાવીએ.
Vastu Tips: ભોજન બનાવતી વખતે જો કેટલીક ભુલ થઈ જતી હોય તો તેનાથી પણ ઘરની સુખ-સમૃદ્ધિ પર અસર થાય છે. આજે તમને એવી વાતો વિશે જણાવીએ જે એકદમ સામાન્ય છે પરંતુ રસોઈ બનાવતી વખતે ઘરની મહિલાઓ આ વાતનું ધ્યાન રાખે તો ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. વિશ્વાસ ન આવતો હોય તો ટ્રાય કરી જુઓ તમે પણ.