हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Deadly Virus
Deadly virus News
Deadly Virus
વિદેશ જનારા ફરી એકવાર થઈ જજો સાવધાન! આ 17 દેશોમાં ફેલાયો કોરોના જેવા જીવલેણ રોગ
જો તમે વિદેશ યાત્રાની તૈયારી કરી રહ્યા છો, તો સાવધાન થઈ જજો. હાલમાં એક ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 17 દેશોમાં ખતરનાક વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
Nov 27,2024, 8:33 AM IST
Deadly Virus
Deadly Virus: ડાયરેક્ટ મગજ પર એટેક કરે છે આ 5 જીવલેણ વાયરસ, પાંચમો વાયરસ સૌથી ખતરનાક
5 Deadly Virus: કેટલાક ખતરનાક વાયરસ એવા હોય છે જે ડાયરેક્ટ મગજ પર એટેક કરે છે. આવા વાયરસ વિશે લોકો જાણતા નથી. આ વાયરસ મગજમાં સોજો અને ઈન્ફેકશન વધારે છે. આજે તમને આ 5 જીવલેણ વાયરસ વિશે જણાવીએ.
Sep 21,2024, 7:55 AM IST
Deadly Virus
અહીં મળી આવ્યા 11,500 વર્ષ જૂના ખૂંખાર 1700 જેટલા વાયરસ! શું માનવજાતનું આવી બનશે?
ન્યૂઝવીક મુજબ ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના બર્ડ પોલર અને જળવાયુ અનુસંધાન કેન્દ્રમાં એક રિસર્ચ સહયોગી અને સ્ટડીના કો રાઈટર જીપિંગ ઝોંગે એક નિવેદનમાં કહ્યું કે આ કામ પહેલા, પૃથ્વીના જળવાયુમાં મોટા પાયે પરિવર્તન સાથે જોડાયેલા વાયરસની મોટા પાયે શોધ કરાઈ નહતી
Sep 5,2024, 8:32 AM IST
Chandipura Virus
ગુજરાતમાં ઘાતક ચાંદીપુરા વાયરસનું સંકટ! સીધી મગજ પર કરે છે અસર, લક્ષણો ખાસ જાણો
Chandipura Virus: સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી. તેનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે તેના કેટલાક કેસો સામે આવતા રહે છે. ચાંદીપુરા વાયરસ તાવ, મગજનો તાવ (એન્સેફ્લાઈટિસ), અને શરીરનો દુખાવો જેવા લક્ષણો પેદા કરે છે.
Jul 16,2024, 11:55 AM IST
Dangerous virus
શું ફરી ખતરનાક વાયરસ મચાવશે તાંડવ? ચેપ લાગ્યો તો થશે લકવો, આ 2 દેશોએ આપી ચેતવણી
West Nile Virus: સ્પેન અને ઈટલી જનાર ટૂરિસ્ટો માટે એક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. યુરોપમાં એક ખતરનાક વાયરસ વેસ્ટ નાઈલ વાયરસ (West Nile Virus)ના કેસ વધી ગયા છે. સ્પેનના સેવિલે શહેરમાં એક વ્યક્તિ અને ઈટલીના મોડેના શહેરમાં એક અન્ય વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.
Jul 5,2024, 15:51 PM IST
WHO
કોરોના બાદ હવે દુનિયા પર આ નવા જીવલેણ વાયરસનું જોખમ, WHO એ આપી ચેતવણી
WHO Alert: આ અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે દુનિયાને ચેતવણી આપી છે કે મૌસમનું જરૂરિયાત કરતા વધુ ગરમ હોવાના કારણે ડેંગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે.
Jun 24,2023, 8:27 AM IST
zombie virus
વૈજ્ઞાનિકોથી થઈ મોટી ભૂલ, 48 હજાર વર્ષ જૂનો વાયરસ જીવતો થયો, દુનિયામાં મચશે તબાહી!
ગ્લોબલ વોર્મિંગ કુદરતી આફતો ઉપરાંત અનેક પ્રકારની મહામારીને પણ આમંત્રણ આપી શકે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં ભારે ફેરફાર આવી રહ્યા છે અને પ્રદૂષણના વધતા સ્તરના કારણે દુનિયાનું તાપમાન વધી રહ્યું છે. તેનાથી બરફથી ઢંકાયેલા પહાડ પીઘળી રહ્યા છે જેની નીચે અનેક વિષાણુ અને કીટાણુ જામેલા છે. એકવાર મુક્ત થયા બાદ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ જીવનમાં આવશે અને કોરોનાવાયરસની જેમ દુનિયા ભરમાં ફેલાઈ શકે છે.
Feb 22,2023, 11:32 AM IST
Trending news
gujarat
'હું તને પૈસા આપું, તું ઝેર પીને મરી જા, જો તું ઝેર પી ન શકતો હોય તો હું તારું ખૂન..
gujarat
મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવામાં આવ્યા
Political Donation
ભાજપને તો બસ ચારેબાજુથી ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, કોને કેટલો મળ્યો ફાળો?
gujarat
ગુજરાત પોલીસની હશે સૌથી મોટી લાઈન! આ વિસ્તારમાં બનશે અદ્યતન સુવિધા સાથેના 2BHK ફ્લ
Relationship Tips
લવ મેરેજમાં લગ્ન પછી પ્રેમ ઓછો શા માટે થઈ જાય છે ? જાણો ચોંકાવનારા કારણો
gujarat
મંગેતરે જ ગળુ કાપીને 25 વર્ષીય યુવતીને ઉતારી મોતને ઘાટ; સુરતી યુવકને હતી આ આશંકા!
India vs Australia
ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે ટકરાવના પગલે ICCની કોહલી પર ગણતરીના કલાકોમાં કાર્યવાહી
Gold rate
નાતાલ બાદ સોનાએ માર્યો કૂદકો, ચાંદી પણ ઉછળી, 10 ગ્રામ 22 કેરેટ સોનાનો જાણો ભાવ
Weather
શું તમે જાણો છો? ગુજરાતના નલિયામાં કેમ પડે છે સૌથી વધારે ઠંડી, આ છે મોટું કારણ
Mulank 6
Mulank 6: આ 3 તારીખોએ જન્મેલા લોકો પર હોય છે શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીની કૃપા