સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં ભારત બનશે સભ્ય, જુઓ વિગત

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કરીને માહિતી આપી છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં ભારત પણ સભ્ય બનશે. બિન કાયમી સભ્યોની બેઠક માટે ભારતને મળ્યું 55 દેશોનું સમર્થન.

Trending news