ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ સુરક્ષિત ઇસરોઃ જુઓ Big News

ચંદ્રયાન-2ને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. આ મિશન સાથે જોડાયેલા ઈસરોના એક ઓફિસરે જણાવ્યું કે વિક્રમ લેન્ડર પૂર્વનિર્ધારિત જગ્યાની નજીક જ પડ્યું છે. મોટી વાત એ છે કે તેમા કોઈ તોડફોડ થઈ નથી. લેન્ડર ચંદ્રની સપાટી પર થોડું ત્રાસુ પડ્યું છે. તેમણે સોમવારે જણાવ્યું કે 'વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી છે અને ઓર્બિટરના કેમેરાએ જે તસવીર મોકલી છે તેનાથી જાણવા મળે છે કે તે નિર્ધારીત સ્થળની બિલકુલ નજીક પડ્યું છે. વિક્રમ તૂટ્યું નથી અને તેનો આખો ભાગ સુરક્ષિત છે.'

Sep 9, 2019, 08:45 PM IST

Trending News

Daily Horoscope 6 March 2021: આ રાશિના જાતકો કોઇ મોટો નિર્ણય લેતા કરે આટલું કામ

મહિનાઓથી સરકાર સામે લડત આપનારું Farmers Protest હવે TIME મેગેઝીન સુધી પહોંચ્યું

ધન ભરેલા 16 કળશ કાઢવા મકાન ગીરવે મુકી લધી લોન, એકમાં માટી તો બીજામાંથી નીકળ્યા હાડકાં

Ranveer Singh એ આ અભિનેત્રીને એક-બે નહી 23 વાર કરી હતી KISS, Deepika એ કહી આ વાત

ખતરામાં છે ઇમરાન સરકાર, શું જતી રહેશે પાકિસ્તાનના પીએમની ખુરશી?

ચૂંટણી પરિણામ જોઈ નટુભાઈએ એક બાદ એક પોતાની જાતને માર્યા 45 થપ્પડ, જુઓ Video

Johnson & Johnson ને મંજૂરી બાદ 4 કોરોના વેક્સીનવાળો પહેલો દેશ બન્યો Canada

Coronavirus એ ફરી પોતાને કર્યો મ્યૂટેટ, ઇગ્લેંડમાં 16 લોકો નવા સ્ટ્રેનથી થયા સંક્રમિત

Rajnath Singh ની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયું ડિફેન્સના સાધનોનું પ્રદર્શન

West Bengal Assembly Election 2021: ચૂંટણીના બરોબર 14 દિવસ પહેલાં પશ્વિમ બંગાળ જશે Rakesh Tikait, મહાપંચાયતને કરશે સંબોધિત