જામનગર: જુઓ મનપાની કચરાની ગાડીમાં કચરાના બદલે શું ભરવામાં આવે છે

જામનગર મહાનગરપાલિકામાં અનેક પ્રકારના કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે ફરીથી એક ચોંકાવનારો કોભાંડ આજે ઝી 24 કલાકની ટીમને જોવા મળ્યું હતું. જામનગર શહેરના વોર્ડ નંબર 16ના પટેલનગર અને મહાવીરનગર વિસ્તાર પાસે તુટેલુ બિલ્ડિંગ મટીરીયલ અને અન્ય ચીજવસ્તુઓનું ભારી માત્રામાં રહેલું કાટમાળ મહાનગરપાલિકાની કચરાની ગાડીમાં ભરીને લઈ જવામાં આવતું હતું.

Trending news