જૂનાગઠમાં પત્રકારો પર પોલીસના લોઠીચાર્જ બાદ પત્રકારોના ધરણા

મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં, SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસપેન્ડ કરવાની માગ સાથે ધરણા કર્યાં, કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં

Trending news