ચીનમાં મોટો બ્રિજ અચાનક ધરાશાયી, જુઓ લાઈવ CCTV ફૂટેજ

ચીનમાં મોટો બ્રિજ અચાનક ધરાશાયી થવાની ઘટના બની છે. ત્યારે બ્રિજ ધરાશાયી થવાના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અનેક વાહનો બ્રિજની નીચે દબાયા હતા. દટાયેલા વાહનચાલકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. બ્રિજની ઉપરથી પસાર થતા વાહનો અટવાયા હતા. બચાવકાર્ય માટે ક્રેનનો સહારો લેવામાં આવ્યો હતો. યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

Oct 11, 2019, 11:55 AM IST

Trending News

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, કુલપતિના પૂતળાનું મગજનું ઓપરેશન કરાયું

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક, ઓક્સીજનની માત્રા વધારાઈ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક

આદિવાસી-માલધારી માટે મોટા સમાચાર, પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશન નિમાશે

Kanpur Encounter: પોલીસકર્મીઓની શહાદત એળે જશે નહીં: ADG પ્રશાંતકુમાર 

વિકાસ દુબેને પકડવા આકાશ પાતાળ એક કરી રહી છે UP પોલીસ, કહ્યું- શહાદત એળે જશે નહીં

હેકર્સના નિશાના પર MS Office યૂઝરો, 62 દેશોને બનાવ્યા શિકાર

 દેશની સર્વપ્રથમ કોરોના રસી આ યુવકને અપાશે, ખાસ જાણો આ વ્યક્તિ વિશે

હોલીવુડની રીમેકમાં સાથે જોવા મળશે રણવીર સિંહ અને કેટરીના કેફ?

 ભારતીય સ્ટેટ બેન્કે 14મી વખત ઘટાડ્યો વ્યાજદર, હોમ લોન સસ્તી થવાની સાથે-સાથે ઓછો થશે EMIનો ભાર

રાજીવ ગાંધી ફાઉન્ડેશનની તપાસ માટે સમિતિ બનાવવામાં આવી, 3 ટ્રસ્ટની થશે તપાસ 

સુરત : ક્લસ્ટર ઝોન હોવા છતાં રાત્રે ધમધમતુ હીરાનું યુનિટ બંધ કરાવાયું