લોકસભા ચૂંટણી 2019ઃ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના હસમુખ પટેલે ફોર્મ ભર્યુ જુઓ વિગત

અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપે અંતે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી છે, હસમુખ પટેલના નામની સત્તાવાર જાહેરાત થઈ ત્યારે આજે તેમણે ફોર્મ ભર્યુ

Trending news