રાજકોટ: PM મોદીની 1000થી પણ વધુ તસવીરોનું મેગા એક્ઝિબિશન

જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા ફરી પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે.ત્યારે રાજકોટ ખાતે ખાસ પ્રધાનમંત્રીના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન યોજાયું. આ મેગા એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રી મોદીની 1 હજાર જેટલી અવનવી તસવીરો મુકાઈ છે.

Trending news