મહેસાણાના કોમ્પલેક્સમાં મળી લાશ, ચાર થી પાંચ દિવસથી લાશ પડી હોવાનું અનુમાન

મહેસાણામાં મોઢેરા ચોકડી પાસે આવેલા સંસ્કૃત શોપિંગ મોલની ટાંકીમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. શોપિંગ મોલમાં દુર્ગંધ મારતા તપાસ આદરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. અંદાજે ચાર થી પાંચ દિવસથી લાશ પડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લાશને લઇને લોકોના ટોળા શોપિંગ મોલમાં એકઠા થયા હતા.

Trending news