બિટકોઇન મામલામાં નલિન કોટડિયાના જામીન મંજુર

કરોડો રૂપિયાના બિટકોઇન તોડકાંડ કેસમાં હાઇકોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના કાયમી જામીન મંજુર કર્યા છે. હાઇકોર્ટે જામીન આપવાની સાથે જ કેટલીક શરતો પણ મુકી છે.

Trending news