નવસારી: ખેડૂતોના વિરોધ વચ્ચે આમદપોર ગામે બુલેટ ટ્રેન માપણી શરૂ

ખેડૂતોના વિરોધ વચ્ચે આમદપોર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલેટટ્રેન માપણી શરૂ. એક ડી વાય એસ પી બે પીઆઇ અને ચાર પીએસ આઈ ને લઈને માપણી શરૂ. પ્રાંત અધિકારીએ માપણી કરવાના આદેશ આપતા માપણી શરૂ કરવામાં આવી

Trending news