નવસારીમાં ભારે વરસાદના પગલે મેદાન બની ગયું તળાવ , જુઓ વીડિયો

નવસારીના ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે કાવેરી નદી વરસાદના પાણીથી છલકાઈ ગઈ હતી. નદીઓમાં નવા નીરની આવકથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ગત મોડી રાતથી અવિરત વરસાદ પડવાના કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Trending news