અમદાવાદમાં અહીં જરૂરિયાતમંદોને મળશે ફક્ત 5 રૂપિયામાં ભરપેટ ભોજન

અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે નાગલધામ ગ્રુપ દ્વારા અનોખી અને માનવીય શરૂઆત કરવામાં આવી છે. માત્ર 5 રૂપિયા ભરપેટ ભોજન આપવાની પ્રશંસનીય શરૂઆત કરી છે. સવારે દાળ ભાત અને સાંજે વઘારેલી ખીચડી નાગરિકોને માત્ર 5 રૂપિયા ભરપેટ જમાડવામાં આવશે. નાગલધામ ગ્રુપ દ્વારા સાથે જ અચ્છાઈ ની દિવાલ એટલે જે નાગરિકો જુના કે નવા કપડાનો દાન કરવા માંગતા હોય તે કરી શકે છે. તેમજ જરૂરિયાત વાળા નાગરિકો એ દિવાલ થી વિના મૂલ્યે ટ્રાયલ કરીને પોતાના માટે કપડાં પણ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની પહેલ બાદ હવે સામાજિક સંઘટનો પણ જરૂરિયાત વાળા નાગરિકોની મદદે આગળ આવ્યા છે.

Jan 15, 2020, 07:35 PM IST

Trending News

જન્મદિવસ વિશેષઃ  RSSના બાળ સ્વયંસેવકથી દેશના પ્રધાનમંત્રી સુધી, નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર એક નજર

17 સપ્ટેમ્બરના ઉજવાશે પ્રધાનમંત્રી Narendra Modi નો 71 મો જન્મદિવસ, BJP એ કરી હતી ખાસ તૈયારીઓ

Kabul Blast: ફરી તાક્યા રોકેટ, પાવર સ્ટેશનને બનાવ્યું નિશાન

Google હવે વેચશે 'ચિપ્સ', સાથે પેકેટ પર તમને આપી રહ્યું પોતાનું નામ છપાવવાની તક

'જો સારા રસ્તા જોઇએ તો પૈસા આપવા પડશે', આવું કેમ બોલ્યા નિતિન ગડકરી

સુરતમાં કેન્દ્ર સરકારની 71 યોજનાઓના પ્લે કાર્ડ બનાવી PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

19 સપ્ટેમ્બરથી IPL 2021 ફેઝ 2 થશે શરૂ, જાણો સંપૂર્ણ શિડ્યૂલ

Mahesana: વિસનગર પાસે એક્ટિવા ટેન્કરની પાછળ ઘુસી ગયું, બે યુવકોના ઘટનાસ્થળે મોત

3000 રૂપિયા સુધી મોંઘી થઇ જશે Hero ની બાઇક અને સ્કૂટર, આ દિવસથી લાગૂ થશે નવા ભાવ

IMD એ જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ, આગામી 2 દિવસ તમામ સ્કૂલ-કોલેજોને બંધ રાખવાનો આદેશ