Share Market Crash Reason: સોમવારે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજાર 600 પોઈન્ટ નીચે ટ્રેડ થઈ રહ્યું છે, અને નિફ્ટી 50 પણ 225 પોઈન્ટથી વધુ ઘટ્યો છે. ડિફેન્સ અને ઈન્ડિગોના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જાણો આજે શેરબજાર કેમ ઘટી રહ્યું છે?
Goldman Sachs Prediction: ગોલ્ડમેન સૅક્સના અહેવાલ મુજબ, ભારતનો પ્રાઇસ-ટુ-અર્નિંગ્સ (P/E) પ્રીમિયમ, જે છેલ્લા બે વર્ષમાં બાકીના એશિયાની સરખામણીમાં 85-90% સુધી પહોંચ્યો હતો, તે હવે ઘટીને લગભગ 45% થઈ ગયો છે, જે 20 વર્ષની સરેરાશ 35%ની નજીક છે.
Stock Market News: આ દિવસે બંને એક્સચેન્જ પર તમામ ટ્રેડિંગ કામગીરી સ્થગિત રહેશે. શેરબજારના રજાના કેલેન્ડર મુજબ, ઓક્ટોબર 2025માં એક્સચેન્જ કુલ 11 દિવસ માટે બંધ રહેશે, જેમાં ચાર શનિવાર અને ચાર રવિવારનો સમાવેશ થાય છે.
Share Market Next Week: ભારતીય શેર માર્કેટમાં આવતું અઠવાડિયું કેવુ રહેશે તે બે ફેક્ટર પર આધાર રાખે છે. જો કે કેટલાક પરિબળ બજારને અસર કરે છે, જે પણ માર્કેટ આવતા સપ્તાહે કઈ બાજુ જશે તે નક્કિ કરશે.
Gujarat Government:2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા. 55.23%ના શાનદાર વધારા સાથે GMDC ટોચ પર, રાજ્ય સરકારની માલિકીની અન્ય ઘણી કંપનીઓએ ડબલ ડિજિટમાં વૃદ્ધિ નોંધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું.
14માંથી 10 એનાલિસ્ટે તેને 'Buy' રેટિંગ આપ્યું છે, 3 'Hold' અને માત્ર 1 'Sell' ની સલાહ આપી રહ્યું છે.
Stock Market : આવતીકાલે એટલે કે 6 જૂનના રોજ બકરી ઈદનો તહેવાર છે, ત્યારે આ દિવસે સ્ટોક માર્કેટ ચાલુ છે કે બંધ ? આ સવાલ દરેકના મનમાં છે, ત્યારે આ લેખમાં જાણીશું કે સ્ટોક માર્કેટ 6 જૂને ચાલુ રહેશે કે બંધ તેના વિશે જાણીશું.
Stock Market : શેરબજારમાં મોટા ઘટાડા બાદ ફરી તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, તો નિફ્ટી બેંક અને નિફ્ટી-50માં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ત્યારે આ ઉછાળા પાછળનું કારણ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Share market news today: ભારતીય શેર બજારમાં શુક્રવારે હાહાકાર મચી ગયો છે. બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું અને સેન્સેક્સ એક સમયે 1000 પોઈન્ટ ઘટી ગયો હતો. નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અનેક કંપનીઓના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યાં છે.
Anil Ambani Share: અનિલ અંબાણીની આ કંપની નવા વ્યવસાયમાં પ્રવેશ કરી રહી હોવાના અહેવાલો છે. દરમિયાન, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ અનિલ અંબાણીની કંપની પાસેથી મીડિયામાં ફરતા સમાચાર અંગે સ્પષ્ટતા માંગી છે.
"કેલેન્ડર વર્ષ 2025 દરમિયાન ભારતીય શેરબજારોમાં 14 રજાઓ રહેશે. તે મુજબ, ફેબ્રુઆરી, મે, નવેમ્બર અને ડિસેમ્બરમાં એક-એક રજાઓ હશે જ્યારે માર્ચ અને ઓગસ્ટમાં બે-બે રજાઓ હશે."
Stock Market Today: ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઘટીને 79,155.00 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે 24,129.40 પર છે. ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેન્કની ખોટને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.
Rules Change From 1st October: નવા મહિનાની શરૂઆતની સાથે શેર બજારમાં ટ્રેડિંગ સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાી જશે. આ ફેરફાર સીધો તમને અસર કરશે. જો તમે શેર બજારમાં ટ્રેડિંગ કે રોકાણ કરો છો તો તમારે આ ફેરફારો વિશે જાણવું જરૂરી છે.
અનિલ અંબાણીની કંપની Reliance Power ના શેરમાં બુધવારે અપર સર્કિટ લાગી હતી. બજાર ખુલતાંની સાથે જ તેના શેર 32.97 રૂપિયા પર લૉક થઈ ગયા હતા. આજે પણ આ કંપનીને એ દેવામુક્ત હોવાની જાહેરાત કરતાં સીધી 5 ટકાની તેજી આવી હતી,છેલ્લા બે દિવસમાં તેના શેરમાં 11%નો વધારો નોંધાયો છે.
Bajaj Housing Finance: રોકાણકારોએ બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓ અંગે ઘણો ઉત્સાહ દર્શાવ્યો હતો. એ જ ઉત્સાહ આજે લિસ્ટિંગ પર પણ લખાયો હતો. શેર દીઠ રૂ. 70ના ભાવે આ શેરના લિસ્ટિંગ પર રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા.
Southern Gas એ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીએ ડિવિડેન્ડની ચુકવણી માટે મંગળવાર, 17 સપ્ટેમ્બરે રેકોર્ડ ડેટ ફિક્સ કરી છે. એટલે કે મંગળવાર, 17 સપ્ટેમ્બરે કંપનીના શેર એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે.
Share Market: શેર બજારમાં રોકાણ કરવા માંગતા લોકો માટે હવે એક સારી તક ઉભી થઈ છે. ફરી એકવાર નવી સરકારની રચના થઈ ગઈ છે. ત્યારે ધીરે ધીરે હવે બધુ ફરી એકવાર સ્થિતિ સ્થિર થઈ રહી છે. આવી સ્થિતિની વચ્ચે એક ગુજરાતી કંપનીનો શેર ચર્ચામાં છે. જાણો વિગતવાર...
Tata Group Stock: બ્રોકરેજ ફર્મ કોટક સિક્યોરિટીઝને ટ્રેન્ટમાં વિશ્વાસ છે. બ્રોકરેજે શેરના લક્ષ્યાંકમાં લગભગ 20 ટકાનો વધારો કર્યો છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં 16 ટકાનો ઉછાળો આવ્યો છે.
Motilal Oswal Investment Ideas: શેર બજારમાં મંગળવારે (28 મે) ના રોજ હલચલ જોવા મળી હતી. બેંચમાર્ક ઇંડેક્સ સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતી બઢત ગુમાવી દીધી હતી. બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે બ્રોકરેજ હાઉસ Motial Oswal Financial Services એ 1 વર્ષ માટે 5 શેર ખરીદવાની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં Kolte-Patil, HDFC Bank, Hindustan Unilever, Polycab India, Ashok Leyland સામેલ છે.
Stocks to BUY: નિફ્ટી પહેલીવાર 23000 ને પાર ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. મોટાભાગના સ્ટોક્સમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. એવામાં ફંડામેન્ટલી મજબૂત સ્ટોક્સ પર ફોકસ કરવું જોઇએ. મોતીલાલ ઓસવાલે એવા જ 5 સ્ટોક્સને રોકાણકારો માટે સિલેક્ટ કર્યા છે.
Hariom Atta: એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India) ના શેરમાં પહેલાં જ દિવસે લોકોના પૈસા 3 ગણા કરી દીધા છે. આઇપીઓમાં કંપનીના શેરના ભાવ 48 રૂપિયા હતો. કંપનીના શેર 147 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયા છે.
Stock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.