નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમના સાધકો મેદાન છોડી ભાગ્યા

અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાં વિવાદનો મામલે એક બાદ એક સાધકો આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયો છે. વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધીકાઓ પણ એરપોર્ટ છોડી ભાગી હતી. સાધક એરપોર્ટથી બેંગ્લોર જવા રવાના થયો.

Trending news