ખેડૂતો કેમ કરી રહ્યા છે પાણીની ચોરી?
પંચમહાલ: નર્મદા કેનાલમાંથી પાણી ચોરી મામલો. ઝી ૨૪ કલાકના અહેવાલ બાદ નર્મદા તંત્ર હરકતમાં, નર્મદા વિભાગ દ્વારા બક નળીઓ કબજે લેવામાં આવી.કાલોલથી કાકણપૂર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી ખેડૂતો દ્વારા પાણી ચોરી કરી ખેતરમાં લીફ્ટીંગ કરવામાં આવી રહ્યું હતું.