મોરબીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મંદ ગતિએ

મોરબી માર્કેટ યાર્ડમાં મોરબી , માળીયા ( મીં ) અને ટંકારા ત્રણેય તાલુકાની ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવે છે. જો કે હાલમાં આ ખરીદી ગોકળગતિએ કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબી જીલ્લામાંથી ૮૫૦૦ કરતા પણ વધારે ખેડૂતો દ્વારા નામ નોંધણી કરાવવામાં આવી છે તેની મગફળી ટેકાના ભાવે કયારે લેવામાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે મોરબી જીલ્લામાં મગફળી વેચવા માટે જેટલા ખેડુતો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે તેમાંથી આજ સુધીમાં માત્ર ૩૨૭ ખેડૂતોની મગફળીની ખરીદ કરવામાં આવી છે અને મોટાભાગના ખેડૂતોની મગફળીને રીજેક્ટ કરવામાં આવી રહી છે.

Dec 10, 2019, 10:45 PM IST

Trending News

'Taarak Mehta...' ફેમ આ એક્ટ્રેસનો નાઇટ ગાઉનમાં બેડરૂમ વીડિયો થયો વાયરલ, જોઈને ફેન્સના ઉડી ગયા હોશ

હુકમનો એક્કો છે Jio નો આ પ્લાન! 601 રૂપિયાના પ્લાનમાં 499 રૂપિયાના ખાસ ફાયદા

Gandhinagar Rape Case: ગૃહમંત્રીનું મોટું નિવેદન, આરોપીને ફાંસીના ફંદા સુધી પહોંચાડવા કરાશે રજૂઆત

BOOSTER DOSE: ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે બૂસ્ટર ડોઝ? આ કંપનીએ માંગી મંજૂરી

ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી

આખરે રદ થઈ ગયા ત્રણ કૃષિ કાયદા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લગાવી મોહર

GUJARAT CORONA UPDATE: આજે કોરોના કેસ વધતાં અમદાવાદીઓની ચિંતા વધી, 1 દર્દીનું મોત

ઓમિક્રોનથી ડરવાાની જરૂર નથી, આ દેશે વાયરસનો તોડ શોધી કાઢ્યો!

કમોસમી વરસાદના પગલે 2 જિલ્લામાં LRD ની શારીરિક કસોટી મોકૂફ, ટૂંક સમયમાં જાહેર થશે નવી તારીખ

હાઇરિસ્ક દેશમાંથી આવેલા 12 મુસાફરોને કોરોન્ટાઇન કરાયા, તંત્રની તમામ યાત્રીઓ પર બાજ નજર