વડાપ્રધાને લીધી કેકટસ ગાર્ડનની મુલાકાત

વડાપ્રધાને પાસે બનાવાયેલ સુંદર બટરફ્લાય પાર્કનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પાર્કમાં કેટલાક પતંગિયાઓને છોડ્યા હતા. આ ક્ષણે તેમના ચહેરા પર અનહદ આનંદ જોવા મળ્યો હતો. તેમણે કેકટ્સ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી. વિવિધ પ્રોજેક્ટ્સના નિરીક્ષણ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા રાજ્યપાલ તેમની સાથે હાજર રહ્યાં. વિવિધ પ્રોજેક્ટ્સના નિરીક્ષણ દરમિયાન ચાલતા ચાલતા નર્મદા ડેમના સચિવ રાજીવ ગુપ્તા પાસેથી તમામ માહિતી મેળવી હતી. ચાલતા ચાલતા તેઓ ડેમ તરફ ગયા હતા.

Trending news