કાશીમાં પહોંચેલા પીએમ મોદીએ મંદિરમાં કરી પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ 30 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પીએમ આઈઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી દેખાડશે. ત્યારે સંબોધન પહેલા કાશીના મંદિરમાં પહોંચેલા પીએમએ પૂજા કરી હતી.

Trending news