વડાપ્રધાને લીધી રિવર રાફ્ટિંગ સાઇટની મુલાકાત

જરાતમાં પ્રથમવાર નર્મદા બંધ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રિવર રાફ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સુવિધાની શરુઆત 27 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવી હતી. રાફ્ટિંગની સુવિધા 1 સપ્ટેમ્બર થી પ્રવાસીઓ માટે શરુ કરવાામં આવશે તેવી જાહેેેરાત કરવામાં આવી હતી. એ પ્રમાણે હવે આ રિવર રાફટિંગ ની સુવિધા શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાને આ સાઇટની મુલાકાત લીધી હતી.

Trending news