સમાચાર ગુજરાત : કોંગ્રેસની દાંડીયાત્રા માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. દાંડીયાત્રા માટે પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ સાથે બેઠક કરશે. કોંગ્રેસ દ્વારા 12 માર્ચે દાંડીયાત્રાનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધી અને અશોક ગેહલોત દાંડી યાત્રાના ઉદઘાટન માટે અમદાવાદ આવશે. તો સાથે જ રાજ્યસભાના ઉમેદવાર દિલ્હીથી હાઇકમાન્ડ જાહેર કરશે.

Trending news