રાજકોટ જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ માટે બની રણમેદાન, ભાજપી નેતાનું મોત

કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં બળવાનો સૂર ઉઠ્યો છે. કોંગ્રેસના જ અસંતુષ્ટ સદસ્યોએ વિરોધ ઉઠાવતાં મામલો ગરમાયો છે. કમિટીઓની રચનામાં વિરોધ નોંધાવ્યો છે અને આગામી દિવસોમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો પણ તખ્તો ઘડાયો હતો. જ્યારે બીજી બાજુ ભાજપ સત્તા માટે આતૂર બન્યું છે.

Trending news