રાજકોટ લોકસભા ઉમેદવાર લલીત કગથરા ચૂંટણી બાદ હળવા મૂડમાં

લોકસભા ચુંટણીનું ત્રીજા તબ્બકાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે મતદાન પૂર્ણ થતા દરેક ઉમેદવારો હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને મળવા ઝી 24 કલાકની ટીમ પહોંચી, તેઓ હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે.

Trending news