રાજકોટ: જળાશયોમાં નવા નીરની આવક, ડેમને જોવા પ્રવાસીઓ ઉમટ્યાં

રાજકોટઃ ન્યારી-1માં 5.41, આજી-1માં 3.48 ફૂટ પાણીની આવક. ભાદર ડેમમાં 7.32 ફૂટ નવા નીરની આવક. ન્યારી-2 અને આજી-2 ડેમના દરવાજા ખોલાયા. આજી-1ની ઉંડાઈ 29 ફૂટ, હાલની સ્થિતિ 22.50 ફૂટ. ન્યારી-1ની ઉંડાઈ 25.10, હાલની સ્થિતિ 22.60 ફૂટ.

Trending news