રથયાત્રા 2019: 'સર્વપ્રથમ રાષ્ટ્રવાદ'ના ટેબ્લોએ જગાવ્યું આકર્ષણ, ખાસ જુઓ VIDEO

ભગવાન જગન્નાથની આ 142મી રથયાત્રામાં અનેક ટ્રકો, અખાડાએ રંગે ચંગે ભાગ લીધો છે. જેમાં સર્વપ્રથમ રાષ્ટ્રવાદ ટેબ્લોએ લોકોમાં ખુબ આકર્ષણ જમાવ્યું છે. આ ટેબ્લોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ અને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની તસવીર લગાવવામાં આવી છે. નાના નાના ભૂલકાએ અભિનંદનનો વેષ પણ ધારણ કર્યો છે. રોમ રોમમાં દેશપ્રેમ જગાવતો આ ટેબ્લો લોકોના મનને સ્પર્શી રહ્યો છે. જુઓ વીડિયો...

Trending news