જામનગરમાં રાજપૂત સમાજની દીકરીઓનો અનોખો રેકોર્ડ, મેળવ્યું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

આજે જામનગરના ધ્રોલમાં આવેલા ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓએ તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. રાજપૂત સમાજની દીકરીઓએ આ દિવસ માટે જોરશોરથી તૈયારી કરી છે.

Trending news