અમદાવાદ: 1987ની બેચના વિદ્યાર્થીઓનો પુન: મિલન કાર્યકર્મ યોજાયો

પાલડીની દામુભાઈ શુકલ સ્કુલના 1987ના બેચના 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું આજે રીયુનીયન પુન: મિલનનું કાર્યકર્મ યોજવામાં આવ્યું હતું. જેમાં હાલ 40થી 50 વર્ષની ઉમર ધરાવતા વિદ્યાર્થીઓ અને તે વખતના ટીચરો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગમાં લગભગ 36 જેટલા તે વખતના વિદ્યાર્થીઓ ભેગા માંડીને જૂની યાદો તાજી કરી હતી. આ કાર્યક્રમનો મૂળ હેતુ એ હતો કે 1980થી આ 1990 સુધી જે બાળકો હતા હાલ કોઈ બીઝનસમેન તો કોઈ NRI બની ગયા છે. જેથી કેટલાક લોકો બીઝી સીડ્યુલ વચ્ચે સમય નીકળી પોતાની નાનપણની વાતો તાજી થાય અને દર વર્ષે આ રીતે કાર્યક્રમ યોજવામાં આવે તે હતો.

Jan 18, 2020, 09:25 AM IST

Trending News

કોરોના વાયરસઃ ચીનમાં ઘટ્યો, પરંતુ દક્ષિણ કોરિયા અને ઈરાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ, ચિંતામાં WHO

10 હજાર જવાન, 22 કિમી લાંબો રોડ શો, કંઇક આ રીતે થશે ટ્રમ્પનું સ્વાગત

CAA: જાફરાબાદ બાદ ચાંદબાગમાં શાહીન બાગ જેવું પ્રદર્શન, રસ્તા પર ઉતરી મહિલાઓ

શાહીન બાગઃ વાર્તાકાર હબીબુલ્લાહની એફિડેવિટ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી

ડોનાલ્ડ ટ્રમ્પ માટેના શાહી ભોજમાં સ્વાદથી ભરપૂર ગુજરાતી વાનગીઓ, ખાસ જુઓ VIDEO

20 ઈનિંગ, 0 સદી, કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે કેપ્ટન કોહલી

ભારતીય નેવીનું મિગ-29K ગોવામાં ક્રેશ, પાઈલટને બચાવી લેવાયો

women t20 world cup: આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે

પોસ્ટ ઓફિસમાં જો ખાતું હોય તો જાણો આ નવો નિયમ, નહીં તો ભરવો પડશે દંડ

SCના વાર્તાકારનું સોગંદનામું- શાહીન બાગમાં પોલીસે બિનજરૂરી રીતે રસ્તા બંધ કર્યા, પ્રદર્શન શાંતિપૂર્ણ 