સાવધાન ગુજરાતઃ સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટયૂટનો વિવાદ વકર્યો

ભુજની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટ્યૂટમાં વિદ્યાર્થિનીઓ સાથે બનેલી ઘટના શરમજનક ઘટના બાદ એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે... તો બીજી તરફ આ વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે... કોલેજે ટ્રસ્ટીઓને બચાવવા કરતૂતો શરૂ કરી દીધી છે... તો બીજી તરફ એક સંતનું વિવાદિત નિવેદન ચર્ચા જગાવી રહ્યું છે...

Trending news