સાવધાન ગુજરાતઃ અમદાવાદમાંથી ઝડપાઈ ચોરગેંગ, અનેક શહેરમાં આચર્યા ગુના

અમદાવાદ શહેરમાંથી એક આંતરરાજ્ય ચોરી કરતી ગેંગ ઝડપાઇ..... આ ગેંગ બસ અને રેલવેમાં મુસાફરી કરનારા લોકોને ટાર્ગેટ કરતી.....આ ગેંગે માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અન્ય શહેરોમાં પણ સંખ્યાબંધ ગુના આચર્યા છે... કોણ છે આ ગેંગ....કેવી રીતે આચરતી ગુના ...જોઈએ આ અહેવાલમાં...

Trending news