શેરબજારમાં શરૂઆતી દોરમાં 1600 પોઇન્ટનો કડાકો

દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસને લઇને હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હોવાના કારણે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. સોમવારે ખુલવાની સાથે જ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.

Trending news