આ મૉલમાં બાળકો માટે નૉ એન્ટ્રી!, ગેટ પર બાઉન્સર્સ તૈનાત...

એક મૉલનો અનોખો નિર્ણય ઘણો ચર્ચામાં છે. વાત એમ છે કે, અહીં બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં બાઉન્સર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Trending news