શ્યામ રાજાણીની પૂર્વ પત્નીની વધુ એક ઓડિયો કલિપ વાઇરલ...Video

રાજકોટના શ્યામ રાજાણીના કૌભાંડના મામલામાં વધુ એક ઓડીયો ક્લીપ વાયરલ થઈ છે. મયુર મોરી શ્યામ રાજાણી માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ શ્યામની પૂર્વ પત્ની કરિશ્મા ગાંધીએ તેની વાતચીતમાં કર્યો છે. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની યુવતીઓને સપ્લાય કરતા હોવાની પણ વાતચીત થઈ રહી છે. ત્યારે મયુર અને કરિશ્મા સંપર્કમાં હોવાની જાણ થયા બાદ જ શ્યામ રાજાણીએ મયુરનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

Trending news