દારૂબંધીની પોલ ખોલતા આંકડા આવ્યા બાદ રાજ્ય પોલીસ વડાનો મોટો આદેશ

દારૂબંધીની પોલ ખોલતા આંકડા આવ્યા બાદ રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લાઓમાં દારૂ-જુગારની પ્રવૃતિ પર રેડ કરવા આદેશ આપ્યો છે. આ આદેશના પગલે આજથી 17 માર્ચ સુધી સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે.

Trending news