એસટી વિભાગ દ્વારા ડ્રાઇવરોનું બ્રેથ એનાલાઈઝર ચેકીંગ

એસટી વિભાગ દ્વારા ડ્રાઇવરોનું બ્રેથ એનાલાઈઝરથી ચેકીંગ શરૂ કરાયું છે. હકીકતમાં ડ્રાઇવરો દારૂ પીને મુસાફરોનો જીવ જોખમમાં મુકતા હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદને પગદલે હવે મુસાફરી શરૂ કરતાં પહેલાં બસના ડ્રાઇવર અને કંડક્ટરે બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ પાસ કરવો જરૂરી કરી દેવાયો છે. જો તેમનો રિપોર્ટ નેગેટિવ આવે તો જ બસનું ડ્રાઇવિંગ કરી શકાશે.

Trending news