રાજ્યના શિક્ષણમંત્રીએ આપી શાળાના પ્રેવશોત્સવને લઈ મહત્વની માહિતી, જુઓ વિગત

રાજ્યના શિક્ષણમંત્રીએ શાળાના પ્રેવશોત્સવને લઈ મહત્વની માહિતી, તેમના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશોત્સવને લઈ કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાયો.આ વર્ષે રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ નહીં ઉજવે.

Trending news