રાજ્યસરકાર ટેકાના ભાવે કરશે મગફળીની ખરીદી

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ખેડૂતોને સીધો ફાયદો થશે. રાજ્ય સરકાર આગામી 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડોતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા નિગમને ખરીદીની જવાબદારી સોપવામાં આવી છે જ્યારે ગોડાઉનની જવાબદારી જે તે વિસ્તારના જિલ્લા કલેક્ટરને સોપવામાં આવી છે.

Trending news