ગોંડલની MB કોલેજમાં ડમીકાંડ મામલે ડમી પરીક્ષા આપનાર વિદ્યાર્થીનું નામ આવ્યું સામે

રાજકોટ જિલ્લાના ગોંડલની એમબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અલ્પેશ ઢોલરિયા બદલે પરીક્ષા આપનાર ડમી વિદ્યાર્થીનું નામ સામે આવ્યું છે. ગોંડલ ભાજપના નેતા અલ્પેશ ઢોલરીયાના બદલે ધર્મેશ નામના વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હિયરિંગ બાદ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

Trending news