સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: ફાસ્ટેગ વિના વાહનોને ચુકવવો પડશે બમણો ટેક્સ

કેન્દ્ર સરકારની ફાસ્ટટેગ યોજનાનો આજથી તમામ નેશનલ હાઇવે પર અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદથી જોડાયેલા તમામ નેશનલ હાઇવે પર ફાસ્ટટેગની લેન અલગ કરી દેવામાં આવી છે અને જે વાહનચાલકોએ હજુ સુધી ફાસ્ટટેગ નથી લીધા તેમના માટે રોકડ ટોલ ભરવાની લેન અલગ કરી દેવાઈ છે. જોકે, ઝી મીડિયાના રિયાલિટી ચેકમાં ફાસ્ટટેગની લેનમાં વાહન ઝડપથી પસાર થતા જોવા મળ્યા હતા અને રોકડ ટોલ ભરવાની લેનમાં લાંબી કતારો જોવા મળી હતી. હજુ પણ ઘણા નાગરિકો ફાસ્ટટેગ યોજનાથી અજાણ જોવા મળ્યા હતા અને બીજા નાગરિકો જાણી જોઈને ફાસ્ટટેગ લગાવવાથી બચતા જોવા મળ્યા હતા.

Jan 15, 2020, 04:20 PM IST

Trending News

અમદાવાદ: શાહ આલમહિંસા મુદ્દે શહેઝાદ ખાનને માત્ર 5 કલાકનાં શરતી જામીન

ચંદ્રયાન-3 પર કામ શરૂ, ભારતીય મોડ્યૂલમાં જશે ભારતીય અવકાશયાત્રીઃ ઇસરો પ્રમુખ

અભિષેકે એવી ટ્વિટ કરી કે, બધાની નજર સીધી ઐશ્વર્યાના પેટ પર જ ગઈ...

દીવ, દમણ અને દાદરા નગર હવેલીની રાજધાની બનશે દમણ

શેરબજારઃ 5 વર્ષ બાદ શનિવારે ખુલશે BSE, 1 ફેબ્રુઆરીએ બજેટના કારણે થશે ટ્રેડિંગ

AUS OPEN: 7 વખતની ચેમ્પિયન સેરેના ત્રીજા રાઉન્ડમાં, જિડૈનસેકને હરાવી, 15 વર્ષની ગોફ પણ જીતી

ભારત-એનો ન્યૂઝીલેન્ડ-એ સામે ધમાકેદાર વિજય, પૃથ્વી શો અને સેમસન ચમક્યા

કોચ રવિ શાસ્ત્રીનું 'જનૂન' છે વિશ્વ કપ જીતવો, કહ્યું- તૈયારી થઈ ગઈ છે શરૂ

BSFની પોતાના જવાનોને કડક સૂચના, આ 42 મોબાઈલ એપની આસપાસ પણ ભટકવુ નહિ

દિલ્હી વિધાનસભા ચૂંટણી: CM અરવિંદ કેજરીવાલની સંપત્તિમાં કેટલો થયો વધારો? જાણો