સુરત: અચાનક કારમાં આગ લાગવાની ઘટના આવી સામે, જુઓ વીડિયો

સુરતના અડાજણ વિસ્તારની ઘટના સામે આવી છે. અચાનક જ કારમાં આગ લાગ્યાનો બનાવ બન્યો. આગ લાગતા જ કારચાલક જીવ બચાવી ભાગ્યો હતો.

Trending news