વેડરોડ ગુરૂકુળના સ્વામીએ કરેલી છેડતી મામલે સ્વામીએ આગોતરા જામીન માટે કરી અરજી

સુરતના વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં એક સાધુએ ત્યાં જ અભ્યાસ કરતા 14 વર્ષના કિશોર સાથે શારિરીક છેડીતી કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે અંગે કતારગામ પોલીસ મથકમા સાધુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 15 દિવસ બાદ પણ પોલીસ આરોપી સ્વામી સુધી પહોંચી નથી. આ મામલે સ્વામીએ આગોતરા જામીન માટે અરજી કરી છે.

Trending news