સુરતઃ SDRFના જવાનોએ પાણીમાં ફસાયેલા 100 લોકોનું કર્યું રેસ્ક્યૂ
સુરતઃ કઠોદરા ગામમાં 100 લોકોનું રેસ્ક્યૂ કરાયું, કિમ નદીના કિનારે આવેલું છે કઠોદરા ગામ. કેટલાક લોકો પોતાનું મકાન છોડવા તયાર નથી.લોકોને કિમની પ્રાથમિક શાળામાં ખસેડાયા.