"બીપોરજોય "વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, દરિયા કિનારે ભારે કરંટ

સંભવિત "બીપોરજોય "વાવાઝોડાની આગાહીને પગલે હાલ પ્રશાસન એલર્ટ મોડમાં આવ્યું છે... ત્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું... શહેરના બંને બીચ બંધ કરવામાં આવ્યા છે. તેમજ દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો હતો... 

Trending news