તાજમહેલ જોવો બન્યો મોંઘો, જાણો વિગત

દુનિયાની સાતમી અજાયબી કહેવાતા તાજમહેલને જોવો હવે આકરો બન્યો છે. તાજમહેલ જોવા લેવાતી 50 રૂપિયા એન્ટ્રી ફીમાં પાંચ ગણો વધારો કરીને હવેથી 250 રૂપિયા કરવામાં આવી છે. 

Trending news