અહીં આવેલી છે ભારતની સૌથી મોટી લાયબ્રેરી, જ્યાં છે લાખો પુસ્તકોનો ભંડાર, એકવાર તો જોવી જોઇએ!

વ્યક્તિના જીવનમાં સૌથી સારા મિત્ર તરીકે પુસ્તકનું નામ પહેલા આવે છે. સદીઓથી લોકો પુસ્તકો વાંચે છે અને લખે છે. આજે કોઇ શહેર અથવા તો દેશભરમાં અલગ-અલગ જગ્યાએ તમને નાની-મોટી લાઇબ્રેરી જોવા મળી જશે. પરંતુ તમે એ જાણો છો કે, ભારતની સૌથી મોટી લાયબ્રેરી કયા રાજ્યમાં આવેલી છે અને ત્યાં કેટલા પુસ્તકો છે.

Trending news