ગુજરાતમાં આ તારીખથી થશે શિયાળાનું આગમન, શાલ મફલર રાખો તૈયાર...

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મહા વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ શિયાળાનાં આગમન અંગે મહત્વની જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 15 નવેમ્બરથી શિયાળાની અધિકારીક શરૂઆત થઇ જશે.

Trending news