ગુજરાતનું આ શહેર બન્યું મગરોનું નગર, આંકડો સાંભળીને ચોંકી જશો...
વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા વર્ષમાં બે વખત ચરોતરમાં વસતા મગરોની ગણતરી હાથ ધરવામાં આવે છે. જેથી તે મગરોના સંરક્ષણ માટે પગલાં લઈ શકાય. ચરોતરના ગામોમાં પાછલા ઘણા વર્ષોથી મગરોની સંખ્યા મોટી માત્રામાં જોવા મળી છે.