Changes From 1st June: આજથી નવા મહિનાની શરૂઆત થઈ છે. આજે 1 જૂન 2026નો દિવસ છે. નવા મહિનાની શરૂઆત સાથે તમને અનેક નાણાકીય ફેરફાર જોવા મળવાના છે. ખાસ જાણો તેના વિશે કે તમારા ખિસ્સા પર તેની શું અસર થઈ શકે છે.
EPF Withdrawal: એટીએમ કાર્ડ સીધા પીએફ ખાતા સાથે લિંક થશે. ઉપાડની મહત્તમ મર્યાદા 50% રહેશે. યુએએન અને કેવાયસી ફરજિયાત છે. લાખો ગ્રાહકો કોઈપણ કાગળકામ કે ઓફિસની મુલાકાત વિના પૈસા ઉપાડી શકશે.
EPFO Big News: જો તમારું પીએફ (PF) એકાઉન્ટ છે, તો તમારા માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે. હવે તમે UPI દ્વારા પીએફના પૈસા ઉપાડી શકશો. 1 મે 2026 થી EPFO ના આ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે અઠવાડિયાની રાહ જોવાનો અંત આવશે અને મિનિટોમાં તમારા ખાતામાં પૈસા જમા થશે.
1 March New Rule: દર મહિને, દર મહિનાની પહેલી તારીખે કેટલાક નાણાકીય ફેરફારો થાય છે, જેની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. 1 માર્ચ, 2026 થી ઘણા નિયમો પણ બદલાવાની તૈયારીમાં છે. સિમ કાર્ડથી લઈને રેલ્વે સુધી, ઘણા નિયમો બદલાવાની તૈયારીમાં છે. ચાલો જાણીએ કે કયા ફેરફારો થશે.
EPFO News: એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સબ્સ્ક્રાઇબર્સ આ વર્ષે એપ્રિલમાં શરૂ થનારી નવી મોબાઇલ એપ્લિકેશન દ્વારા UPI પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને તેમની PFની રકમ સીધી તેમના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે.
EPFO UPI Withdraw: બસ હવે નહીં થાય વિલંબ. EPFO ના સભ્યો હવે યુપીઆઈથી ફટાફટ કાઢી શકશે પૈસા. કઈ રીતે આ સિસ્ટમ કામ કરશે, મહત્વની તમામ વિગતો ફટાફટ જાણો.
UPI એ પેમેન્ટ કરવાનું સરળ બનાવી દીધું છે, પરંતુ ઉતાવળ અને નાની-નાની ભૂલો મોટા ફ્રોડનું મોટું માધ્યમ પણ બની રહી છે. આ ભૂલોથી તમારું બેંક ખાતું ખાલી થઈ જશે.
upi payments will now be pin free you must know this details
Toll Tax New Rule: સરકાર દ્વારા ટોલ ટેક્સને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યો છે, જો કે આ લોકોને ટોલ ફી ડબલ આપવી પડશે. સરકારનો આ નિર્ણય કેસલેસ વ્યવહારને વધારવાનો છે.
UPI Transaction Fee: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, UPI ટ્રાન્ઝેક્શનમાં હાલના વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. UPIને દેશમાં વ્યાપક ડિજિટલ ચુકવણી માટે એક મહત્વપૂર્ણ ઉપકરણ તરીકે જોવામાં આવે છે.
4 major changes in the country from today LPG Gas Rate UPI indian railways
UPI Cash Withdrawal : સ્માર્ટફોનથી રોકડ ઉપાડ હવે વધુ સરળ બનશે. દેશમાં દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતો UPI હાલમાં પૈસા મોકલવા, બિલ ભરવા અને ઓનલાઈન ખરીદી માટે વપરાય છે. હવે તેનો ઉપયોગ રોકડ ઉપાડવા માટે પણ થઈ શકે છે.
UPI Payment : આજે આખી દુનિયામાં UPIનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, ક્યારેક ઇન્ટરનેટના અભાવે પેમેન્ટ કરવું મુશ્કેલ બની જાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમે ઇન્ટરનેટ વિના અને સ્માર્ટફોન વિના પણ UPIનો ઉપયોગ કરી શકો છો.
BSNL તેના ગ્રાહકો માટે એક નવી અને મહત્વપૂર્ણ સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે, જે ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવશે. હવે BSNL ગ્રાહકો UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) દ્વારા પેમેન્ટ કરી શકશે. આ નવી સર્વિસનું નામ 'BSNL Pay' રાખવામાં આવ્યું છે.
Bank Account Close: આજે ભારતમાં મોટા ભાગના ટ્રાન્જેક્શન ડિઝિટલી થાય છે, લોકો આજકાલ UPIનો ભરપુર ઉપયોગ કરે છે, ત્યારે હવે બેંકનું એક નાનકડુ કામ ન કર્યું તો તમારૂ બેંક એકાઉન્ટ બંધ થઈ શકે છે અને પછી તમારે બેંકે જવુ પડશે.
New UPI Rules: મોબાઇલ પ્લેટફોર્મ પરથી બીજા બેન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે UPIનો ઉપયોગ થાય છે. આ એક એવો કોન્સેપ્ટ છે, જે ઘણા બેન્ક એકાઉન્ટમાં એક જ મોબાઇલ એપ્લિકેશન દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે.
Transaction Charge: આવનારા સમયમાં, તમારે UPI દ્વારા પેમેન્ટ કરવા માટે ફી ચૂકવવી પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ તરફ સંકેત આપ્યો છે.
New UPI Rule: UPI યુઝર્સ હવે આવનારા સમયમાં ગોલ્ડ લોન, બિઝનેસ લોન અને FD માંથી ઓનલાઈન પૈસા ઉપાડી શકશે. આનાથી UPI દ્વારા પેમેંટ કરવાનો અવકાશ થોડો વધુ વધશે.
upi surge india leads the world in digital payments watch video for more details
UPI Payments : ભારત ઝડપથી કેશલેસ અને ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. દર મહિને વધતો વિશ્વાસ, સરળ અને મફત વ્યવહારો અને ટેકનોલોજીનો ઉપયોગ ભારતને વિશ્વની ડિજિટલ પેમેન્ટની મહાસત્તા બનાવી રહ્યો છે.
ઈટાલિયા-અમૃતિયા વિવાદ અંગે ZEE24કલાક સાથે વાતચીત કરતાં પત્રકાર જગદીશ મહેતાએ સૂત્રોના આધારે અનુમાન લગાવતાં કહ્યું કે ગયા વખતે જ્યારે કાંતિભાઈ 60,000 મતથી જીત્યા ત્યારે નાગરિકો એકદમ ચોંકી ગયા હતા....
Decade Of Digital India: વર્ષ 2014માં ભારતમાં ભાજપની મોદી સરકાર સત્તામાં આવી. ત્યારથી દેશે પ્રગતિના ઘણા માર્ગો જોયા છે. વિકસિત ભારતમાં જો કોઈ ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે, તો તે ડિજિટલ વિશ્વ છે.